Home » photogallery » south-gujarat » SURAT SURAT BUNTY BUBBLY COUPLE GOLD LOAN SCAM

સુરતનાં બંટી-બબલીની ધરપકડ, ગોલ્ડ લોનનાં નામે કરોડોની છેતરપિંડી

ગોલ્ડ સ્કીમના નામે કરોડો રૂપિયા લઇને ભાગી છૂટેલા સુરત, સરથાણાના ઠગ દંપતિ સામે સરથાણા પોલીસ મથકમાં રૂપિયા 2.10 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. (કિર્તેશ પટેલ, સુરત)