Home » photogallery » south-gujarat » SURAT SURAT AGAIN FIRE IN PRIVATE BUS MP

Surat Fire: હજીરા વિસ્તારમાં વધુ એક ખાનગી લક્ઝરી બસમાં લાગી આગ, લોકોમાં ભયનો માહોલ

Surat Fire in Bus: સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં બસમાં આગ લાગ્યા બાદ ગઈ કાલે મોડી રાત્રે સુરત રાજ સેવાળા પર આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની પ્રાઇવેટ કંપનીની બસમાં આગ લાગી હતી