Home » photogallery » south-gujarat » SURAT SURAT 23 YEAR OLD PATIDAR SON BRANDED FAMILY DONATES HEART LUNGS KIDNEYS LIVER AND EYES MP

સુરત: 23 વર્ષનો પાટીદાર દીકરો બ્રેનડેડ થતા, પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુ દાન કર્યું

Surat Organ Donation: ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયનાં દાનની આડત્રીસમી અને ફેફસાનાં દાનની બારમી ઘટના બની છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन