Home » photogallery » south-gujarat » SURAT SUPERSTITIONS OF SURAT WOMAN BHUIMA CAUGHT BY JANVIGYAN JATHA JM

સુરત : ઢોંગી ભૂઈમાનાં ધતિંગનો પર્દાફાશ, સંતાન પ્રાપ્તીની વિધિના નામે થતી હતી લૂંટ

જન વિજ્ઞાન જાથાએ સરથાણાના અવધ, સુભાષ પાર્કમાં ચાલતો ગોરખધંધો ખુલ્લો પાડ્યો, સંતાન પ્રાપ્તિ જેવી વિધિના નામે 10 હજારથી 5 લાખ પડાવાતા હતા