Home » photogallery » south-gujarat » SURAT SUMUL DAIRY DRIVER MURDER CASE ACCUSED DRIVER ARRESTED AP

સુરતઃ સુમુલ ડેરી ડ્રાઈવર હત્યા કેસ, આરોપી ડ્રાઈવર રવિ શુક્લા ઝડપાયો, કેમ કરી હત્યા?

surat crime news: બે ટેન્કર ડ્રાઈવર (two tenker driver) વચ્ચે થયેલા ઝઘડામાં એક ડ્રાઈવરના છાતીના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા (driver murder case) કરવામાં આવેલ બનાવમાં આજે મૃત્યુ પામનાર ડ્રાઈવરના પરિવારજનોએ વળતરની માંગણી સાથે સુમુલ ડેરી (sumul dairy) ખાતે દેખાવો કર્યો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन