Home » photogallery » south-gujarat » SURAT SOUTH GUJARAT HEAVY RAIN FALL IN LAST 24 HOURS 12 INCH IN UMARPADA MP

દક્ષિણ ગુજરાત: 24 કલાકમાં ભારે વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 12 ઇંચ નોંધાયો

દક્ષિણ ગુજરાતનાં ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. 72701 ક્યુસેક પાણીની આવક થઇ છે જ્યારે 600 ક્યુસેકનું આઉટફ્લો નોંધાયુ છે.