Home » photogallery » south-gujarat » SURAT SOG POLICE TEAM CAUGHT EXPLOSIVES 6 ARRESTED AP

સુરેન્દ્રનગરઃ કોરડા ગામની સીમમાં ગેરકાયદેસર વિસ્ફોટકોના જથ્થા સાથે કૂવો ગાળતા છ ઝડપાયા

Surendranagar Crime News: સુરેન્દ્રનગર sog પોલીસ ટીમે (SOG police team) દરોડો કર્યો હતો. જેમાં વાડીમાલિક સહીત કુલ 6 શખ્સોને રૂપિયા 3.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन