સુરતઃ સુરતમાં (surat) ગુનાખોરી ડામવા માટે અનેક ગુનામાં સંડોવાયેલા હોય અને પોલીસ (police) પકડતી ભાગતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટેનું ખાસ અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે ત્યારે મહારાષ્ટ્રના (Maharashtra) નાલાની વાડી ખાતે રૂપિયા 1.88 કરોડની ચંદનની ચોરી (sandalwood Theft) કરવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો અફઝલ મેમણ નામના રક્તચંદન ચોરને સુરત પોલીસે (surat police) ઝડપી પાડી મહારાષ્ટ્ર પોલીસના (Maharashtra Police) હવાલે કર્યો હતો.
સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પાટીદારોનો નેટવર્ક ક્ષત્રિય કહ્યું છે ત્યારે સુરતની પોલીસને માહિતી મળી હતી કે અઠવાગેટ સર્કલ પાસે અફઝલ ઉસ્માની કે જે વિસ્તારમાં રહે છે અને 2020માં રાયગઢ જિલ્લાના નાની વાડી ખાતે 188 કરોડના રક્તચંદનની ચોરી કરીએ જ જો સંતાડી રાખ્યું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડયા હતા.
અને ત્યારબાદ મારી વાડી ખાતે થયેલા કેસમાં છેલ્લા દોઢ વર્ષથી તે પોલીસની પકડથી નાસતો ફરતો હોવાની કબૂલાત કરતાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસના હવાલે કર્યો હતો. જોકે પકડાયેલા આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુના છે કે કેમ તે દિશામાં પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ શરૂ કરી છે આમ સુરત પોલીસને રક્તચંદન ચોરીનો આરોપી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી.