Home » photogallery » south-gujarat » SURAT SMC RENOVATED SURAT FORT CHECK PRICE AND ATTRACTION JM

Surat Fort : સુરતના ઐતિહાસિક કિલ્લાનું થયું રીનોવેશન, મુલાકાત લેવા માટે આપવી પડશે ફી

Surat Fort : વિદેશી મુલાકાતીઓએ સુરતના કિલ્લાનાં દર્શન (Surat Fort) કરવા રૂ.500 ખર્ચવા પડશે. ફોટોગ્રાફી માટે રૂ.20 અને વીડિયોગ્રાફી માટે રૂ.100 આપવા પડશે. જુઓ સુરતના કિલ્લાની Exclusive તસવીરો