Home » photogallery » south-gujarat » SURAT PM MODI AND AMIT SHAH GOLD AND SILVER BAR IN SURAT MARKET

ગણેશજી નહીં, લક્ષ્મીજી નહીં આ વખતે સુરતીઓ ખરીદશે મોદી અને અમિત શાહના સિક્કા

સામાન્ય રીતે દિવાળી અને ધનતેરસમાં લોકો લક્ષ્મીજી અને ગણેશજીના સિક્કાઓ લેતા હોય છે પરંતુ આ વખતે એક નવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. (કિર્તેશ પટેલ)