Home » photogallery » south-gujarat » SURAT PATIENTS CELEBRATED JANMASHTAMI BY PLAYING GARBA AT COVID CENTER IN SURAT KM

સુરતીઓનો આફતમાં 'અવસર'નો અંદાજ: Covid સેન્ટરમાં કાના સાથે ગરબા રમી કરી જન્માષ્ટમીની ઉજવણી

કોવિડ કેર સેન્ટરમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી ગભરાઈ ન જાય તેની કાળજી સ્ટાફ લઈ રહ્યો છે. આટલું જ નહીં પરંતુ તેના માટે કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ અને મહિલા સ્ટાફ માતા જશોદાની ભુમિકામાં આવી ગયો

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन