Home » photogallery » south-gujarat » SURAT ONESIDE LOVE GIVE POISON TO PRAGNENT GIRLFRIEND CRIME NEWS AP

સુરતઃ ફરીએકવાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઈડ નોટ લખાવી ઝેરી પીવડાવ્યું

Surat Crime News: યુવતિએ પોતે ગર્ભવતી હોવાનું કહેવા છતાં પણ આ એક તરફી પ્રેમમાં પાગલ એવા યુવક કે યુવતી પાસે પહેલા આપઘાત માટેની સુસાઇડ નોટ (suicide note) લખાવી અને ત્યારબાદ તેને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन