કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં અજબ પ્રેમની ગજબ (OMG love story) કહાનીમાં પ્રેમી યુવકને પોલીસે બળાત્કાર અને પોકસો (rape and pocso) હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આરોપી યુવક યુવતીને વતનમાં નાનપણથી પ્રેમ (childhood love) કરતો હતો. યુવતી સુરત પરિવાર સાથે રહેવા આવતા પ્રેમી યુવક યુવતીને ભગાડીને લગ્ન (love marriage) કરી લીધા હતા. જોકે પકડાયેલો આરોપી નગરપાલિકામાં કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો.
જોકે આ યુવતીનો પરિવાર રોજીરોટીની શોધમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવી લાંબા સમયથી વસેલો હતો. યુવતીના પરિવાર દ્વારા યુવતીને પ્રેમ કરતો હતો તે યુવતી સાથે લગ્ન કરવા માટે પરિવારે અનેક વગર લગ્ન પ્રસ્તાવ મોકલ્યા હતા પણ યુવતીનો પરિવાર લગ્ન માટે તૈયાર થતું નહોતું અને આ બંને પ્રેમ સંબંધ તોડવા માટેના સતત પ્રયાસો કરતા હતા.