Home » photogallery » south-gujarat » SURAT MURDER ACCUSED BUNTY KILLED IN KHARWAR NAGAR IN SURAT TWO MURDER IN A NIGHT SHOCKING NEWS JM

સુરત : હત્યાના ગુનામાં છૂટેલા બન્ટીને ટાઈગર-લાલો અને માંજરાએ પતાવી નાખ્યો, ચાકુના ઘા ઝીંકી હત્યા

Surat News : કનુ ટાઇગર, રાહુલ, લાલો, ઉમેશ માંજરો અને અન્ય એક મળીને પાંચ યુવાનો બન્ટી પર તૂટી પડ્યા હતા. ખરવરનગર વિસ્તારમાંથી તેને ઢોર માર મારતા મારતા અહીં બીજના નાકે લાવ્યા બાદ ચપ્પુના ઘા મારીને હત્યા કરી

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन