Home » photogallery » south-gujarat » SURAT MORE THAN TWO INCH RAIN IN VALOD AS EFFECT OF PROBABLE NISARG CYCLONE VZ

ગુજરાત માથે 'નિસર્ગ'નો ખતરો : ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર

અરબી સમુદ્રમાં ઊભું થયેલું ડીપ્રેશન હવે ડીપ ડ્રિપેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવે આગામી 12 કલાકમાં તે વાવાઝોડમાં પરિવર્તિત થશે.