Home » photogallery » south-gujarat » SURAT MINOR GIRL MOLESTATION BY SON WITH MOTHER HELP ACCUSED ARRESTED AP

surat news: કિશોરીને ઘરે બોલાવી માતાએ પુત્ર સાથે રુમમાં મોકલી, પુત્રએ આચર્યું દુષ્કર્મ, માતા-પુત્રની ધરપકડ

surat crime news: મહિલા કિશોરીને પોતાના ઘરે બોલાવી કિશોરીને પોતાના પુત્ર સાથે એક રૂમમાં પૂરીને પુત્ર દ્વારા કિશોરી પર દુષ્કર્મ (minor girl rape) આચર્યું હતું.