Home » photogallery » south-gujarat » SURAT MANY THAILAND CAUGHT PROSTITUION RACKET THAILAND GIRL AP

Prostituion: સુરતમાં ફરી એકવાર મીની થાઈલેન્ડ ઝડપાયું, આઠ વિદેશી યુવતીઓ સાથે ચારની ધરપકડ

Surat Crime News: હ્યુમન ટ્રાફિકિંગ સેલને (Human trafficking cell) મળતા પોલીસે દરોડા પાડી આઠ યુવતી સાથે ચાર લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.