Home » photogallery » south-gujarat » SURAT MANY LOW LYING SOCIETY HAS WAIST DEEP WATER DUE TO CREEK OVERFLOW IN SURAT CITY VZ

સુરતમાં એક પછી એક ખાડી ઓવરફ્લો થતાં ચિંતા વધી, અનેક સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયા

ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.