Home » photogallery » south-gujarat » SURAT MAN IMPERSONATES AS GOVERNMENT EMPLOYEE AND COLLECTING FINE FOR NOT WEARING MASK IN SURAT ARRESTED VZ

સુરત: સરકારી કર્મચારી તરીકે ઓળખ આપી માસ્ક નહીં પહેરવાનો દંડ ઉઘરાવતો ઇસમ ઝડપાયો

આ ઈસમ મનપાના અધિકારી બની લોકો પાસેથી દંડનાં નામે 2 હજાર રૂપિયાની માંગણી કરતો હતો.