Home » photogallery » south-gujarat » SURAT LOOTERI DULHAN MAHARASHTRA ROBBERY BRIDE KAMREJ BOY MARRIAGE SURAT LATEST CRIME NEWS AP

સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

પ્રદીપ રાજપૂત અને રાજૂ કોળી તેમજ તેજા ભરવાડ, ભગવાન ભરવાડ સાથે ધરમપુર ગયા હતા. જ્યાં મહાદેવ ફળિયામાં એક ઘરમાં નરેશને લઈ ગયા હતા.ત્યાં પ્રજ્ઞા નામની યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરાયું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन