Home » photogallery » south-gujarat » SURAT LIQUOR CAUGHT IN RAJASTHANI LUXURY BUS BY PUNA POLICE AP

સુરતઃ રાજસ્થાનની લક્ઝરી બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, સંતાડવાની રીત જોઈ પોલીસ માંથુ ખંજવાળવા લાગી

surat crime news: સાવરીયા ટ્રાવેલ્સની (Savariya Travels) બસ હતી. પોલીસે જણાવ્યું કે બસના ડ્રાઇવરને રાજસ્થાનમાં (rajasthan) એક વાનના ચાલકે પાર્સલો સુરત મોકલવા માટે આપ્યા હતા અને સુરત પહોંચી વાનના ચાલકે કોલ કરવાનું કહ્યું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन