કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં ગુનેગારોને પોલીસનો (surat police) કોઈ ડર રહ્યો ન હોય તે રીતે ખુલ્લેઆમ દાદાગીરી તેમજ જીવલેણ હુમલાના (attack) બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સુરતમાં બનતા પોલીસ દોડોતી થઈ ગઈ હતી સુરતમાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે ગુનેગારોનેજાને ખુલ્લો દોર મળી ગયો હોય તે પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળી રહી છે. સુરતમાં તત્વો એટલી હદે બેફામ બન્યા છે કે કોઈપણ વ્યક્તિ ઉપર સામાન્ય બાબતે જીવલેણ હુમલો કરતાં પણ અચકાતા નથી ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. (ઈજાગ્રસ્તો)