1/ 7


સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દેશોના 47 ઇન્ટરનેશનલ પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે 100થી વધુ પતંગબાજોએ સરિતા સંકુલ પરથી વિશાળ પતંગો ઉડાવ્યા હતા. ગુજરાત પ્રવાસન નિગમ, જિલ્લા વહીવટી તંત્ર, સુરત મનપા દ્વારા પતંત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. (કિર્તેષ પટેલ, સુરત)
2/ 7


મળતી માહિતી પ્રમાણે સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવાાં આવ્યું હતું. આકાશમાં બલુન ઉડતા મુકીને આ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
3/ 7


આંતરરાષ્ટ્રીય પતંગ મહતોસ્વમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલારૂસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલગેરિયા, કંબોડીયા, કેનેડાના પતંગબાજોએ ભાગ લીધો હતો.
5/ 7


સાથે સાથે ભારતના આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, વેસ્ટ બેગાલ, કેરાલા, રાજસ્થાન અને દિલ્હીના પતંગબાજોએ પણ ભાગ લેશે.