Home » photogallery » south-gujarat » SURAT IF YOU WANT A SON YOU SHOULD RESIGN OR YOU WILL BE SHOT DEAD BIG REVELATION IN PSI SUICIDE CASE IN SURAT AP

સુરતઃ PSI અમિતા જોશી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, 'તને દીકરો જોઈતો હોય તો રાજીનામું આપી દે કાં તો ગોળી ખાઈને મરી જા'

અઠવાડિયા અગાઉ દીકરાને લઈ લગ્નમાં ગયા હતા તે સમયે સાસરિયાઓએ વીડિયો કોલ કરી ‘તને દીકરો જોઈતો હોય તો તું રાજીનામું આપી દે, કાં તો ગોળી ખાઇને મરી જા’ એવી ધમકી આપતા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन