Home » photogallery » south-gujarat » SURAT HIJAB CONTROVERSY IN PP SAVANI SCHOOL SURAT VHP PROTEST JM

Hijab Controversy: સુરતમાં હિજાબ વિવાદ, VHPના ઉપાધ્યક્ષે કહ્યુ-ગુજરાતને શાહિન બાગ બનાવવાનું ષડયંત્ર

Surat Hijab Controversy: સુરતમાં હિજાબ ને લઇને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાયો. હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ. જોકે, વિરોધ કરનારા લોકોએ કર્ણાટકની જેમ વિદ્યાર્થિનીઓને નહીં પણ શાળાને રજૂઆત કરી

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन