Home » photogallery » south-gujarat » SURAT HEAVY TRUCK ENTER IN UNDER PASS NEAR SURAT RAILWAY STATION

સુરતઃ વરાછા ગરનાળામાં ટ્રક એન્ગલ સાથે અથડાતા જમીનદોસ્ત થઇ, વાહનવ્યવહાર ખોરવાયો

સુરત રેલવે સ્ટેશન નજીક વરાછા ગરનાળામાં શુક્રવારે મોડી રાત્રે હેવી ટ્રક પસાર થતાં તે ગરનાળાના લોખંડના એન્ગલમાં અથડાયો હતો.