Home » photogallery » south-gujarat » SURAT HARDIK PATEL PROGRAM DANCERS LABOR DAY AP

Labor Day:સુરતના એક યુનિયને કર્યું કાર્યક્રમનું આયોજન, હાર્દિક પટેલ આવે તે પહેલા ડાન્સરો લગાવ્યા ઠુંમકા

Surat latest News: આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી (Congress leader) અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) હાજર રહ્યા હતા. જોકે હાર્દિક પટેલ આવે એ પહેલાં જ આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ડાન્સ કરવામાં આવ્યો હતો.