Home » photogallery » south-gujarat » SURAT GYM TRAINER FOUND DEAD IN A CAR IN ADAJAN SURAT POLICE INVESTIGATION STARTS JM

સુરત : કારમાંથી મળ્યો જાણીતા જીમ ટ્રેનરનો મૃતદેહ, નશીલા પદાર્થ અને ઇન્જેક્શન મળી આવતા રહસ્ય ઘેરાયું

સ્ટેટ લેવલે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિજેતા બનેલા અને ઉધનાના જીમ ટ્રેનરની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર, હત્યા, આત્મહત્યા કે નશાનો ઑવરડોઝ રહસ્ય ઘેરાયું?

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन