Home » photogallery » south-gujarat » SURAT GRISHMA VEKARIYA FUNERAL IS YET TO TAKE PLACE FATHER IS NOT AWARE OF MURDER JM

સુરત : ગ્રીષ્માની હત્યાના બે દિવસ બાદ પણ પરિવાર નથી કરી શક્યો અંતિમ સંસ્કાર, પિતાની જોવાઈ રહી છે રાહ

સુરત જિલ્લાના કામરેજ (Surat Kamrej Murder Case) તાલુકાના પાસોદ્રામાં શનિવારે મોડી સાંજે ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya Murder cases) નામની દીકરીની કરપીણ હત્યા થઈ છે. આ હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन