Home » photogallery » south-gujarat » SURAT GRISHMA VEKARIA MURDER CASE COURT TRIAL STARTS FORM TODAY 25 FEBRUARY FRIDAY MP

ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ: સુરત કોર્ટમાં આજથી સુનાવણી શરૂ, 190 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે

Grishma Vekaria Murder Case: ગ્રીષ્મા વેકરિયા મર્ડર મામલે સુરત પોલીસે (Surat Police) 2500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી, આવતીકાલ શુક્રવારે કોર્ટમાં 190 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. ફાસ્ટટ્રેક કોર્ટમાં (FastTrack Court) કેસ ચાલવાનો હોવાથી આરોપી ફેનીલ ગોયાણીને (Fenil Goyani) સુરત કોર્ટમાં રજુ કરવામાં આવશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन