શહેરમાં બુધવારે સાંજે ગણપતિ યાત્રા દરમિયાન વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય છ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેરમાં બુધવારે સાંજે અનેક જગ્યાએ ગણપતિ યાત્રાઓ નીકળી હતી ત્યારે આ બનાવ બનતા ભક્તજનોમાં દુઃખની લાગણી વ્યાપી હતી. (સ્ટોરીઃ પ્રજ્ઞેશ પટેલ, સુરત)