Home » photogallery » south-gujarat » SURAT FRIEND MURDER CASE FRIEND KILLED FRIEND SACHIN GIDC POLICE SURAT LATEST CRIME NEWS AP

સુરતઃ સચિનમાં તમાકુની પડીકી બાબતે મિત્રો વચ્ચે થઈ બબાલ, મિત્રની હત્યા કરનાર ચાર મિત્રો ઝડપાયા

અશોક પાસે તમાકુની પડીકી ન હોવા છતાં પવને મોડી રાતે તેની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં પવન ગરાસીયાએ મિત્ર અશોકને લાકડાનો ફટકો મારી દીધો હતો.