Home » photogallery » south-gujarat » SURAT FOUR DIED IN MAHARASHTRA TO SURAT GUJARAT BUS ACCIDENT 108 EMERGENCY KP

મહારાષ્ટ્રથી સુરત આવતી બસ પુલમાં ખાબકતા ડ્રાઇવર, ક્લીનર સહિત ચારનાં મોત, 30 મુસાફરો ઇજાગ્રસ્ત

વિસરાવાડી નજીક કોંડાઈબારી ઘાટમાં જલગાંવથી સુરત તરફ જતા કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી લક્ઝરી બસ નીચે ખાબકી હતી.