Home » photogallery » south-gujarat » SURAT FIRING ON EX GIRLFRIENDS SISTER POLICE ARRESTED ACCUSED AP

Firing: સુરતમાં પૂર્વ પ્રેમિકાનો પ્રેમ સંબંધ ચાલુ કરવા દબાણ, યુવકે યુવતીની બહેન ઉપર ફાયરિંગ કર્યું, ધરપકડ

Surat Crime News: પ્રેમી દ્વારા પ્રેમિકાને તોડી (Break up) નાખેલા સંબંધ ફરી શરૂ કરવા માટે દબાણ કરતા યુવતીએ આ પ્રેમીને ઠપકો આપ્યો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા પ્રેમીએ ફાયરિંગ કર્યું હતું.