Home » photogallery » south-gujarat » SURAT FIGHT BETWEEN POLICE AND YOUTH OVER MASK CASE IN SURAT KM

સરત : યુવાને માસ્ક પહેરવાની શિખામણ આપતા પોલીસકર્મી ઉશ્કેરાઈ ગયો, યુવાનને રસ્તા વચ્ચે ધોઈ નાખ્યો

ગાઈડ લાઇન પ્રમાણે પોલીસ કર્મચારીએ પણ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન રાખવાનું હોય છે તેવું યુવાને કહેતા આ પોલીસ કર્મચારી ગુસ્સે થઈ ગયો હતો અને આ યુવાનને ગંદી-ગંદી ગાળો આપવા સાથે તેને રસ્તા વચ્ચે જ ઢીબી નાખ્યો હતો.