Home » photogallery » south-gujarat » SURAT FEMALE RESIDENT DOCTOR END LIFE WITH OVERDOSE OF INJECTION AP

સુરતઃ સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ ડોક્ટરે કર્યો આપઘાત, પુત્રીના મોતથી માતાનું હૈયાફાટ રુદન

surat crime news: આપઘાત (suicide) કરનાર જીગીશાના માતા પિતા બંને શિક્ષક (parents teacher) છે. પરિવારમાં બે બહેનો છે. જે પૈકી એક બહેન ઈન્ટર્નશીપ (Internship) કરી રહી છે. જીગીશાએ ગત રોજ પરિવાર સાથે ટેલિફોનિક (talking with family) વાતચીત પણ કરી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन