Home » photogallery » south-gujarat » SURAT FATHER KIDNAPED SON JAGDISH MALAVIA SURAT CRIME NEWS JM

સુરત : મજબૂર પિતાએ પુત્રને પાટે ચડાવવા કરાવ્યું અપહરણ, કારણ જાણીને ચોંકી જશો

Surat News : પોતાના મિત્રના દીકરાને સુધારવાનો પ્રયાસ કરવો ચાર મિત્રોને પડ્યો ભારે પોલીસે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.