Home » photogallery » south-gujarat » SURAT FATHER ARRESTED WHO MOLESTED WITH DAUGHTER CRIME NEWS AP

સુરતઃ હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રીને જ પીંખી નાંખી, પોતાનું પાપ છુપાવવાની કરી કોશિશ

Surat Crime News: સુરતમાં હવસખોર પિતાએ  પોતાની 10 વર્ષની કિશોરી  સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (father raped on daughter) આચરી ભાગી જતા પોલીસ (police) દોડતી થઈ ગઈ છે.