જેથી વહુ આ બાબતે પરેશાન થઈ ગઈ હતી જોકે એક દિવસ પોતાનાપુત્રને લઇ તેના પિયરમાં ચાલી ગઇ હતી. પરંતુ સમાજના વડીલોની મધ્યસ્થીથી વહુને પરત સાસરે રહેવા આવી હતી. જો કે ગત રોજ પુનઃ સાસુ વિમુબેને વહું ને તેના પતિ અને સસરાના હાજરીમાં જ સસરા સાથે આડાસંબંધ હોવાના નામે અપશબ્દો ઉચ્ચાર્યા હતા (પ્રતિકાત્મક તસવીર)