Home » photogallery » south-gujarat » SURAT COUPLE BOX BANNED IN SURAT BY POLICE AFTER GRISHMA VEKARIYA MURDER CASE JM

સુરતમાં હોટલ-કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ધમધમતા કપલ બોકસ પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું

Couple Box Banned in Surat : સુરતમાં STD-PCOની કેબિન જેવા કપલ બોક્સ કેફે-કોફી શોપની આડમાં ચાલી રહ્યા છે, આવા કેફેમાં ફરજિયાત CCTV લગાડવા અને બેઠક વ્યવસ્થા દેખાય તેવી રાખવાનો આદેશ. પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन