Home » photogallery » south-gujarat » SURAT CORONAVIRUS EFFECT ZOO AND AQUARIUM IN SURAT CLOSED UNTIL 31TH MARCH AP

coronavirus effect : સુરતમાં Zoo અને એકવેરિયમ 31 માર્ચ સુધી બંધ

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસથી બચવા આગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય તથા એકવેરિયમ પણ બે સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી કરીને શાળાની રજા માણવા આવી જગ્યા ઓ પર એકઠા ન થઈ શકે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन