Home » photogallery » south-gujarat » SURAT CONTINUOUS RAIN IN SURAT DISTRICT CAR STUCK ON SMALL BRIDGE JOINING TWO VILLAGE

સુરત જિલ્લામાં અવિરત વરસાદ : બે ગામને જોડતા પુલિયા પર કાર ફસાઇ, કીમ નદીમાં પાણીની ભરપૂર આવક

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પલસાણાના અંતરોલી ગામ અને કામરેજના ઓવીયાણ ગામને જોડતા એક પુલિયા પર એક કાર ફસાઇ ગઈ હતી.