Home » photogallery » south-gujarat » SURAT CHILD KILLED IN CAR ACCIDENT IN SURAT POLICE LAUNCHED A SEARCH FOR THE CAR DRIVER KM

સુરત : માસૂમ બાળક રમી રહ્યું હતું, કાર ચાલકે કચડી દેતા મોત, પુત્રને જોઈ પરિવારના હોશ ઉડી ગયા

પરિવાર ઈજાગ્રસ્ત હાલતમાં બાળકને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો, બાળકની આંખો ડોનેટ કરાઈ.