Home » photogallery » south-gujarat » SURAT CHEMISTRY PROFESSOR OF VNSGU COMMITTED SUICIDE DEAD BODY FOUND FROM STAFF QUARTERS JM

સુરત : યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના પ્રોફેસરે કર્યો આપઘાત, 18 દિવસ પહેલાં થયા હતા લગ્ન

'જિંદગીની કેમેસ્ટ્રી' સામે પ્રોફેસર જંગ હારી ગયા, બે દિવસથી ગુમ યુવાન પ્રોફેસરની પોતાના ક્વાર્ટરમાંથી જ આપઘાત કરેલી હાલતમાં લાશ મળી