Home » photogallery » south-gujarat » SURAT CHEATING WITH TWO DIAMOND TRADERS OF SURAT WORTH OF 60 LAKHS IN KATARGAM SURAT CRIME NEWS JM

સુરત : મંદીમાં છેતરપિંડી! કતારગામની બે હીરા કંપની સાથે રૂપિયા 60.15 લાખની ઠગાઈ

ધરમચંદ પારસચંદ એક્ષ્પોર્ટ સાથે રૂ.40 લાખની ઠગાઈ કરનાર મુંબઈના દલાલ અને સુરતના વેપારીની ધરપકડ ડાયમંડ મર્ચન્ટ ફેક્ટરી ઇમ્પોર્ટ એન્ડ એક્ષ્પોર્ટ પાસેથી રૂ.20.15 લાખના હીરા ઘસવા લઈ જઈ સરથાણાના કારખાનેદારે હીરા પરત નહીં કરી ધમકી આપી