Home » photogallery » south-gujarat » SURAT CASE FILED AGAINST RE GOLD COMPANY IN PANDESARA FOR SWINDLING CRORES IN THE NAME OF PONZI SCHEME MP

Surat Crime: પાંડેસરામાં પોન્ઝી સ્કીમનાં નામે કરોડોની ઠગાઇ કરનારા RE ગોલ્ડ કંપની સામે કેસ દાખલ

Crime News: મહિનામાં ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લોભામણી (ponzi scheme) સ્કીમ આપી સાડા પાંચ લાખ લોકોની આઇડી બનાવી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હતી. સમગ્ર મામલે પોલીસે (Surat Police) એકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.