Home » photogallery » south-gujarat » SURAT BIRTHDAY CELEBRATION ON PUBLIC ROAD IN SURAT CITY WHERE POLICE ALSO PARTICIPATED VZ

સુરત: પોલીસની હાજરીમાં જ જાહેર રસ્તા પર જન્મ દિવસની ઉજવણી, પોલીસ જવાનોએ કેક પણ ખવડાવી!

સુરતમાં પોલીસની હાજરીમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી, નિયમ ભંગ બદલ લોકોને દંડ અને ડંડા ફટકારતી સુરત પોલીસ પોતાના જવાનો સામે શું કાર્યવાહી કરશે?