Home » photogallery » south-gujarat » SURAT BARDOLI WOMAN WROTE THREATENING LETTER TO CABINET MINISTER OF GUJARAT AP

બારડોલીઃ ક્રાઇમ સિરિયલ જોઇને મહિલાએ મંત્રીને ધમકીભરી ચીઠ્ઠી લખી

બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને અજાણી મહિલા દ્વારા બે અલગ અલગ લેટર મોકલી બદનામ કરવાની ધમકી આપી દોઢ કરોડની ખંડણી માંગી હતી