Home » photogallery » south-gujarat » SURAT ACB TRAP FIRE OFFICER CAUGHT DEMAND BRIBE FOR NOC AP

Surat news: ફાયર અધિકારી NOC રિન્યૂ કરવા લાંચ લેતા ઝડપાયો, વચેટિયાની પણ ધરપકડ

મોટા વરાછા ફાયર સ્ટેશનનો અધિકારી 80 હજારનો પગારદાર, વચેટીયાએ હાથમાં રૂપિયા આવ્યા બાદ અધિકારીને ફોન કર્યો