Home » photogallery » south-gujarat » SURAT AAPS BJP CORPORATOR MANISHA KUKDIYA RETURNED HOME WITHIN A MONTH AP

સુરતઃ આપ છોડી ભાજપમાં ગયેલા કોર્પોરેટર મનિષા કુકડીયાની મહિનામાં જ ઘર વાપસી, શું છે કારણ?

Surat News: ભાજપ પાર્ટીમાં (Bhartiya janata party) પ્રવેશ કર્યાના એક જ મહિનામાં મનીષા કુકડીયા (Manisha kukadia) ફરી એક વખત આમ પાર્ટીમાં (AAP) પોતાના ઘરે પરત વાપસી કરતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.